Gujarat/ ગાંધીનગર: VCE કર્મચારીઓની હડતાળનો મામલો સરકાર સાથેની વાટાઘાટોથી હજી સુધી કોઇ નિરાકરણ નહિ આજે મોટી સંખ્યામાં VCE કર્મચારીઓ કરશે દેખાવો પોતાની માંગોને લઇને છેલ્લા30 દિવસથી કરી રહ્યા છે હડતાળ ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનમાં મુશ્કેલીઓ હડતાળના પગલે રજિસ્ટ્રેશનમાં મુશ્કેલીઓ

Breaking News