Kalol/ ગાર્ડન સીટીમાં મકાન ધરાશયી મામલો મોટો ખુલાસો, મકાન નીચેથી ONGCની મોટી લાઇન મળી આવી, કાટમાળ ખસેડતા ઓઇલની પાઇપ લીકેજ હોવાનું સામે આવ્યું, જમીનમાંથી ઓઇલ બહાર આવી રહ્યું હોવાનું માલુમ પડ્યું

 

Breaking News