saputara/ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ, સાપૂતારામાં ગાઢ ધુમ્મસ છવાયુ, આહ્લાદક વાતાવરણમાં પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા, ચોમાસુ પાક પકવતા ખેડૂતોની ચિંતા ઓછી થઈ, સાપતારામાં ઝીરો વિઝીબીલીટી, વાહન ચાલકોને હેડ લાઈટનો સહારો લેવો પડ્યો

Breaking News
Breking News 1 7 ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ, સાપૂતારામાં ગાઢ ધુમ્મસ છવાયુ, આહ્લાદક વાતાવરણમાં પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા, ચોમાસુ પાક પકવતા ખેડૂતોની ચિંતા ઓછી થઈ, સાપતારામાં ઝીરો વિઝીબીલીટી, વાહન ચાલકોને હેડ લાઈટનો સહારો લેવો પડ્યો