Breaking News/ પોલીસ અધિકારી વિડીયો શેર કરતા પહેલા ચેતી જાય, DGP વિકાસ સહાયની રાજ્યના પોલીસકર્મીઓને ચેતવણી, સોશિયલ મીડિયા પર મુકાતી રિલ્સ અંગે પરિપત્ર બહાર પાડ્યો, ગુજરાત પોલીસકર્મીઓ પર વીંઝાયો DGP સહાયનો કોરડો, પોલીસવર્દીમાં વિડીયો મુકનાર અધિકારીની હવે ખેર નહિ, રાજ્યના અનેક પોલીસકર્મીઓ યુનિફોર્મમાં મૂકી રહ્યા છે વિડીયો, હવે સો. મીડિયા પર વિડીયો મુકનાર સામે લેવાશે સખત પગલાં, આચારસંહિતાનો ભંગ કરતા વિડીયો મુકનાર સામે થશે કાર્યવાહી, ચાલુ ફરજે કે યુનિફોર્મમાં રિલ્સ બનાવનાર સામે થશે કાર્યવાહી

Breaking News
Breaking News