Breaking News/ ગીરસોમનાથમાં હર્ષ સંઘવીનો નકલી PA ઝડપાયો, તાલાલાના જગદીશ નંદાણીયાની ધરપકડ કરાઇ, ટ્રુ કોલરમાં સંઘવીનો PA લખી રોફ જમાવતો, STના અધિકારીઓને ખોટી ઓળખ આપતો હતો, તાલાલાના જગદીશ નંદાણીયાની ધરપકડ કરાઇ  

Breaking News