Gujarat/ ગીરસોમનાથ વેરાવળ પાલિકાના પૂર્વ પ્રમુખ સસ્પેન્ડ, પૂર્વ ઉપપ્રમુખ સહિત 10ને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ , ભાજપ સામે વિદ્રોહ કરનાર સામે જિ.પ્રમુખની કાર્યવાહી , પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખે અપક્ષમાં નોંધાવી ઉમેદવારી , જિ.પ્રમુખે સસ્પેન્ડ કર્યાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

Breaking News