Gujarat/ ગીર સોમનાથના સૂત્રાપાડામાં સિંહ પરિવારના ધામા , વાડી વિસ્તારમાં સિંહ પરિવારના રોકાણથી ખેડૂતોમાં ભય, રાત્રિના સમયે પાણી વાળવા જતા ખેડૂતોમાં ચિંતા, 3 દિવસથી વાડી વિસ્તારમાં સિંહ પરિવારના ધામા

Breaking News