આરોગ્ય કેન્દ્ર/ ગીર સોમનાથ: આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી, કોડીનારના ડોળાસા આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી, કરોડોની સરકારી દવાનો જથ્થો થયો, નકામો, દર્દીઓને સારવાર માટે દવા અપાઇ જ નહીં, તમામ દવાઓ એક્સપાયર થઈ ગઈ, આગેવાનોએ મુલાકાત લેતાં મામલો બહાર આવ્યો, સમગ્ર મામલે જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું, જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા

Breaking News