Somnath/ ગીર સોમનાથ : ફાર્મહાઉસમાં LCBનો દરોડો, તાલાલામાં આવેલા ગીર સોમનાથ ફાર્મ હાઉસ પર દરોડો, 3 ઈસમો દારૂની મેહફીલ માણતા ઝડપાયા, પોલીસે ફાર્મ હાઉસ સંચાલક સહિત ચારની ધરપકડ, સંયુક્ત બાતમીના આધારે દરોડો પડાયો, તમામ વિરુદ્ધ તાલાલા પો.સ્ટે.માં ગુનો નોંધાયો,

Breaking News
Breking News 1 4 ગીર સોમનાથ : ફાર્મહાઉસમાં LCBનો દરોડો, તાલાલામાં આવેલા ગીર સોમનાથ ફાર્મ હાઉસ પર દરોડો, 3 ઈસમો દારૂની મેહફીલ માણતા ઝડપાયા, પોલીસે ફાર્મ હાઉસ સંચાલક સહિત ચારની ધરપકડ, સંયુક્ત બાતમીના આધારે દરોડો પડાયો, તમામ વિરુદ્ધ તાલાલા પો.સ્ટે.માં ગુનો નોંધાયો,