Breaking News/ ગીર સોમનાથ: સોરઠી પરંપરા સાથે PSIનું સ્વાગત, ગીરગઢડા સ્ટેશનમાં નવા મહિલા PSIનું સોરઠી અભિવાદન, PSIને શણગારેલ ઘોડા પર બેસાડી લવાયા પોલીસ સ્ટેશન, PSI જગદીશ ડાંગરને પણ ધોડા પર અપાઈ વિદાય, પોલીસ સ્ટાફ પણ મનમૂકીને ગરબે ઘૂમ્યો  

Breaking News
Breaking News