Gujarat/ ગુજરાતનાં દરિયાકાંઠેથી ફરીવાર ઝડપાયું ડ્રગ્સ,ATSની ટીમે 400 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડયું,કચ્છના જખૌમાંથી ઝડપાયું ડ્રગ્સ,પાક.બોટમાંથી 77 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો,6 પાકિસ્તાનીઓની કરાઇ ધરપકડ,ઇન્ડિયન કોસ્ટગાર્ડ-ATSનું સંયુકત ઓપરેશન,ઇન્ડિયન કોસ્ટગાર્ડે ટ્વિટ કરી આપી માહિતી,અલ હુસેની નામની બોટ ડ્રગ્સ સાથે ઝડપાઇ

Breaking News