Gujarat/ ગુજરાતનાં વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોના, કે.કૈલાસનાથન થયા કોરોના સંક્રમિત, CMનાં અગ્ર મુખ્યસચિવ છે કૈલાસનાથન, એક સપ્તાહથી છે હોમ આઇસોલેશનમાં, CMOમાં યોજાતી મિટીંગમાં ગેરહાજરી, ઘેર બેઠા બેઠા પરિસ્થિતિ પર રાખી રહ્યાં છે ચાંપતી નજર, કોરોનાનાં હળવા લક્ષણો હોવાની બહાર આવી માહિતી, એકાદ સપ્તાહ બાદ ફરી ડયૂટી પર થશે હાજર

Breaking News