Not Set/ ગુજરાતના ત્રણ ખેલાડીને કોઇ ના ખરીદ્યા, જાણો સૌથી મોઘા અને અનસોલ્ડ ખેલાડી વિશે

બેંગ્લુરુઃ IPL- 10 મી સીઝનનો સોમવારે હરાજી કરવામાં આવી હતી. આ દરમિયાન હરાજી માટે 351 ખેલાડીના નામ હતા જેમાં અમુખ ખેલાડી મોટી રકમ મળી તો અમુક ખેલાડીઓના કોઇ ખરીદદાર પણ ના મળ્યા. ગુજરાતના ત્રણ ખેલાડી ચેતેશ્વર પુજારા અને ઇરફાન પઠાણ અને પ્રિંયાકને પણ કોઇ ખરીદાર નહોતો મળ્યા   સૌથી મોધા ખેલાડી 1બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ 14.5 […]

Uncategorized
55399 1 ગુજરાતના ત્રણ ખેલાડીને કોઇ ના ખરીદ્યા, જાણો સૌથી મોઘા અને અનસોલ્ડ ખેલાડી વિશે

બેંગ્લુરુઃ IPL- 10 મી સીઝનનો સોમવારે હરાજી કરવામાં આવી હતી. આ દરમિયાન હરાજી માટે 351 ખેલાડીના નામ હતા જેમાં અમુખ ખેલાડી મોટી રકમ મળી તો અમુક ખેલાડીઓના કોઇ ખરીદદાર પણ ના મળ્યા. ગુજરાતના ત્રણ ખેલાડી ચેતેશ્વર પુજારા અને ઇરફાન પઠાણ અને પ્રિંયાકને પણ કોઇ ખરીદાર નહોતો મળ્યા

 

સૌથી મોધા ખેલાડી

1બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ 14.5 કરોડ પુણેએ ખરીદ્યો

ટાયમલ મિલ્સ ઇંગ્લેન્ડ 12 કરોડ બેંગ્લુરુએ ખરીદ્યો

કાગિસો રબાડા દ.આફ્રિકા 5 કરોડમા દિલ્હીએ ખરીદ્યો

ટેંટ બોલ્ટ ન્યૂઝિલેન્ડ 5 કરોડ કોલકાતાએ ખરીદ્યો

પેટ કમિંસ ઓસ્ટ્રેલિયા 4.5 કરોડમાં દિલ્હીએ ખરીદ્યો

વેચાયે નથી તે ખેલાડી

 ઇશાંત શર્મા કોઇ ટીમે નહોંતો ખરીદ્યો, તેની બેસ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. ગયા વર્ષે તે હૈદરાબાદ તરફથી રમ્યા હતા.

ઇરફાન પઠાનમાં કોઇએ રસના લીધો, ગયા વર્ષે તે પુણેની ટીમમાં હતા.

ઇમરાન તાહિર પણ ના વેચાયા, હાલના આઇસીસી રેન્કિંગ ટી20 અને વન ડે માં નંબર વન બોલિંગ છે.

કાશ્મીરી ઓલરાઉન્ડર પરવેજ રસૂલ તરફ કોઇ ફ્રેચાઇજીનું ધ્યાન ના ગયું

કૈરેબિયાઇ બેસ્ટમેન ડેરેન બ્રાવોને પણ કોઇ ખરીદાર ના મળ્યો.