Gujarat/ ગુજરાતના નવા મંત્રી 20 સપ્ટેમ્બરે સંભાળશે ચાર્જ , 12.39 કલાકે શુભ મુહૂર્તમાં મંત્રીઓ કાર્યભાર સંભાળશે , મંત્રીઓને 15 દિવસ ગાંધીનગર ન છોડવા આદેશ , મંત્રીઓને ફાળવેલા વિભાગોની કામગીરી કરવાની રહેશે , બિન જરૂરી પ્રવાસ ન કરવાની પણ અપાઈ સૂચના

Breaking News