Gujarat/ ગુજરાતના પોલીસ વિભાગમાં ભરતી, એકસાથે 60 નવા PI ની કરાઈ ભરતી, 42 પોલીસ ઇન્સપેક્ટરની સીધી ભરતી, ગૃહ વિભાગ પોલીસ રિવોર્ડ પોલિસીમાં કરાશે ફેરફાર, અલાયદી રિવોર્ડ પોલિસીને નાર્કોટિક્સ માટે અમલમાં મૂકાશે

Breaking News