યુવતીની હત્યા/ વિસનગરના બાસણા ગામ નજીક યુવતીની હત્યા મામલો રેન્જ આઈ જી અભય ચુડાસમા ઘટના સ્થળની વિઝીટે જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી પણ ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પોલીસ ટૂંક સમયમાં જ આ ઘટનાનો ભેદ ઉકેલી શકે છે..સૂત્ર

Breaking News