Gujarat/ ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટની બેઠક, CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા, HCના અવલોકન, અમલીકરણ સંદર્ભે કરાશે ચર્ચા, વેક્સિનેશન પ્રક્રિયા અને વેક્સિન સ્ટોક અંગે ચર્ચા, મંત્રીઓ,પ્રભારીઓને સોંપાયેલી જવાબદારીની સમીક્ષા, ઓક્સિ.પ્લાન્ટ, ગાંધીનગર કોવિડ હોસ્પિ.પર ચર્ચા

Breaking News