Breaking News/ ગુજરાતના રસ્તાઓ નજીવા વરસાદમાં ધોવાતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, પ્રાંત દીઠ મુખ્ય ઈજનેરની જગ્યા ઉભી કરવા મુખ્યમંત્રીનો આદેશ, ત્રણ રીજીયન વાઈઝ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જગ્યાઓ રીસ્ટ્રક્ચર કરાશે

Breaking News