વકીલો માટે રાહતના સમાચાર/ ગુજરાતના વકીલો માટે રાહતના સમાચાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો વકીલોના હિતમાં નિર્ણય વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાય રકમમાં કરાશે વધારો વકીલોને માંદગી સહાયની રકમમાં પણ વધારો કરાશે અગાઉ વકીલોએ કરી હતી વિવિધ માંગણીની રજૂઆત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કરી હતી રજૂઆત નવનિયુક્ત ચેરમેન નલિન પટેલે આપી હતી ખાતરી

Breaking News