Gujarat/ ગુજરાતના 27 અભ્યારણ્યો આજથી ખુલશે, નેશનલ પાર્ક, ઘુડખર અભ્યારણ્ય ખુલશે, અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાશે, ઘુડખરના સંવનન કાળને કારણે કરાયું હતું બંધ, 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે હતુ બંધ

Breaking News