India/ ગુજરાતમાંથી વધુ 3 ચહેરાને મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન, સુરતના સાંસદ દર્શના જરદોશ બની શકે છે કેન્દ્રીય મંત્રી, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને પણ મળી શકે તક, સુરેન્દ્રનગરના સાંસદ મુંજપરાનો લાગી શકે છે ચાન્સ, સંભવિતો સાથેની બેઠકમાં બંનેની હાજરી, નરેન્દ્ર મોદીએ બપોરે બોલાવી હતી બેઠક, દેવુસિંહ અને દર્શનાબેનના મોબાઇલ સ્વિચઓફ, ગુજરાતના વધુ 3 ચહેરાને સ્થાન મળવાનું પાક્કું, રૂપાલા અને માંડવિયાને મળી શકે છે પ્રમોશન, બંનેને મળી શકે છે કેબિનેટ મંત્રીનો દરજ્જો

Breaking News