Gujarat/ ગુજરાતમાં કોંગ્રેસ જન આક્રોશ આંદોલન શરૂ કરશે, આજે કોંગ્રેસ હોદ્દેદારોની બેઠકમાં કાર્યક્રમ નક્કી થશે, પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને બેઠક, વિપક્ષના નેતા પરેશ ધાનાણી રહેશે ઉપસ્થિત, ભાજપની આશિર્વાદ યાત્રા સામે કોંગ્રેસનું જનઆક્રોશ આંદોલન, સવારે 11.30 કલાકે જીપીસીસી ખાતે બેઠક, કોંગ્રેસ કોર્પોરેટર ધારાસભ્યો અને હોદ્દેદારો રહેશે હાજર

Breaking News