કોરોનાના કેસો/ ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ એક્ટિવ કેસની સંખ્યા 1396એ પહોંચી ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો અમદાવાદમાં 54, વડોદરામાં 21, સુરતમાં 18 કેસ

Breaking News