કોરોનાના નવા કેસો/ ગુજરાતમાં કોરોનાના નવા 254 કેસ રાજ્યમાં કોરોનાના 6 દર્દી વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે 75 કેસ વડોદરામાં નવા 37 કેસ સુરતમાં કોરોનાના 46 નવા કેસો ગાંધીનગરમાં 17 કેસો નોંધાયા મહેસાણામાં 10, અમરેલીમાં 8 વલસાડમાં 8, પાટણમાં 7 કેસ સાબરકાંઠામાં 7, ભરૂચમાં 6 કેસ ભાવનગરમાં 6, નવસારીમાં 5 કેસ આણંદમાં અને મોરબીમાં 4-4 કેસ કચ્છમાં 3, ગીર સોમનાથમાં 2 કેસ પંચમહાલ અને પોરબંદરમાં 2-2 કેસ રાજકોટમાં 3, જામનગરમાં 1 કેસ ખેડામાં કોરોનાનો 1 કેસ નોંધાયો

Breaking News