Gujarat/ ગુજરાતમાં કોરોનાના નવા 596 કેસ, 24 કલાકમાં 604 કોરોના દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4768, અમદાવાદ શહેરમાં 203,સુરત શહેરમાં 58 કેસ, વડોદરા શહેરમાં 47, ભાવનગર શહેરમાં 13 કેસ મહેસાણામાં 39 કોરોના કેસ નોંધાયા

Breaking News