કોરોના/ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 કેસો અમદાવાદમાં સૌથી વધુ 49 કેસ નોંધાયા સમગ્ર રાજ્યમાં કોરોનના 336 એક્ટિવ કેસ મહેસાણામાં 10 કેસ નોંધાયા રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ સામે આવ્યા સુરત કોર્પોરેશનમાં 6 કેસ નોંધાયા સાબરકાંઠા અને વડોદરા કોર્પોરેશનમાં 5-5 કેસ પોરબંદર અને રાજકોટમાં 2-2 કેસ નોંધાયા અમરેલી, ભરૂચ અને વલસાડમાં 1-1 નોંધાયા

Breaking News