India/ એક્સપાયર્ડ લાયસન્સ-આરસીબુકની મુદતમાં વધારો, લાયસન્સ રીન્યુ અને આરસીબુકની મુદત 30 સપ્ટેમ્બર, 15 મી જૂને પૂર્ણ થતી મુદતના લોકોને મળશે રાહત, કોરોનાના કારણે માર્ગપરિવહન મંત્રાલયનો નિર્ણય, દેસમાં પીયુસી પ્રમાણપત્ર પણ એકસરખા અપાશે, પીયુસીને દેશના રજીસ્ટર સાથે જોડવામાં આવશે

Breaking News