Gujarat/ ગુજરાતમાં કોરોના છતાં નવા નાના એકમો વધ્યા, એક વર્ષમાં 1.89 લાખ નવા નાના એકમો નોંધાયાં, નવા એકમ નોંધણીમાં અમદાવાદ અગ્રેસર, અમદાવાદમાં નવા 70 હજાર 241 એકમો નોંધાયા, મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ પ્રોવાઇડ એકમો નોંધાયા, નોકરી નથી એવા લોકોએ નાના ઉદ્યોગો શરૂ કર્યા

Breaking News