Narmada Parikrama/ નર્મદા પરિક્રમા કરવા આવેલા 63 વર્ષીય ભક્તનું નિધન

નર્મદા પરિક્રમા કરવા આવેલા 63 વર્ષીય ભક્તનું નિધન થયું છે. નર્મદા પરિક્રમા કરતા સમયે તેમની તબિયત લથડી હતી. તેના પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું ત્યાં નિધન થયું હતું.

Gujarat Vadodara Breaking News
Beginners guide to 2024 04 27T113453.498 નર્મદા પરિક્રમા કરવા આવેલા 63 વર્ષીય ભક્તનું નિધન

નર્મદાઃ નર્મદા પરિક્રમા કરવા આવેલા 63 વર્ષીય ભક્તનું નિધન થયું છે. નર્મદા પરિક્રમા કરતા સમયે તેમની તબિયત લથડી હતી. તેના પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું ત્યાં નિધન થયું હતું.

વડોદરાના માંજલપુરના વતની હરીશ મદનેનું મોત થયું હતું. હરીશ મદને કુટુંબ સાથે નર્મદા પરિક્રમા કરવા આવ્યા હતા. નર્મદા પરિક્રમા કરવા દરમિયાન 63 વર્ષીય ઇસમનું પરિક્રમા દરમિયાન મોત થયું હતું. વડોદરાના માંજલપુરના સુરભિ પાર્કમાં રહેતા 63 વર્ષીય હરીશ મદનેનું નિધન થયું હતું.

હરીશ મદને પોતાની પત્ની અને કુટુંબ સાથે નર્મદા પરિક્રમા કરવા આવ્યા હતા. વડોદરા માંજલપુરના સુરભિ પાર્કમાં રહેતા હરીશ મદને કુટુંબ સાથે નર્મદા પરિક્રમા કરવા આવ્યા હતા. પરિક્રમા દરમિયાન તબિયત બગડતા કપિલેશ્વર મંદિર ખાતે આરોગ્ય ટીમ દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી હતી.

પરિક્રમા દરમિયાન તબિયત બગડતા કપિલેશ્વર મંદિર ખાતે આરોગ્ય ટીમ દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી છે. પરિક્રમા માર્ગ તૈનાત આરોગ્ય ટીમ દ્વારા દર્દીની તપાસ કરી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીની તપાસ કરતાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે 63 વર્ષીય હરીશ મદનેને અગાઉ પણ હાર્ટએટેક અને પેરેલિસિસની તકલીફ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે. આમ પરિક્રમા દરમિયાન 63 વર્ષીય હરીશભાઈ મદનેનું મૃત્યુ થતાં કુટુંબમાં શોકનું વાતાવરણ છવાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નિલેશના નખરા બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, ગમે ત્યારે કરશે કેસરિયા…..

આ પણ વાંચો:મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન

આ પણ વાંચો:છૂટાછેડા માંગનારા પતિને પત્નીનું બોસ સાથે ફિલ્મ જોવા જવું ન ગમ્યું, રસ્તા પર બોસ-પત્નીને માર્યા

આ પણ વાંચો:કાંકરીયા તળાવમાં બંધ થયેલ વોટર એક્ટિવિટી આજથી શરૂ, 1 જ દિવસમાં બદલાયો નિર્ણય, જાણો કેમ