Not Set/ બખ્ખર ગામે વાવાઝોડામાં અકસ્માત પામેલા લાભાર્થીના પરિવારજનોને આર્થિક સહાયનો ચેક અર્પણ કરતા ધારાસભ્ય સી.કે.રાઉલજી

ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે તાઉતે વાવાઝોડાથી અકસ્માતે મરણ પામેલા લાભાર્થીના પરિવારને રૂપિયા ચાર લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના

Gujarat
raul ji 2 બખ્ખર ગામે વાવાઝોડામાં અકસ્માત પામેલા લાભાર્થીના પરિવારજનોને આર્થિક સહાયનો ચેક અર્પણ કરતા ધારાસભ્ય સી.કે.રાઉલજી

મોહસીન દાલ,ગોધરા@મંતવ્ય ન્યૂઝ

 ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે તાઉતે વાવાઝોડાથી અકસ્માતે મરણ પામેલા લાભાર્થીના પરિવારને રૂપિયા ચાર લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બખ્ખર ગામે હાલમા આવેલા તાઉતે વાવાઝોડાને કારણે ઝાડ પડવાથી મહિલા રહીશ કંચનબેન મોહનસિંહ બારીયાનું અકસ્માતે મોત થતા પરિવારજનો આઘાત પામ્યા હતા.

raul ji 1 બખ્ખર ગામે વાવાઝોડામાં અકસ્માત પામેલા લાભાર્થીના પરિવારજનોને આર્થિક સહાયનો ચેક અર્પણ કરતા ધારાસભ્ય સી.કે.રાઉલજી

ગોધરાના ધારાસભ્ય દ્વારા સી.કે.રાઉલજી દ્વારા રાજ્ય સરકારમાં લાભાર્થીને સત્વરે સહાય ચૂકવવા ભલામણ કરી હતી.આખરે રજુઆતને ધ્યાને લઈને લાભાર્થીના કુટુંબીજનોને ₹ ૪,૦૦,૦૦૦ લાખની સહાય મંજુર કરી આપવામા આવી હતી. આ સહાયનો ચેક ધારાસભ્ય સી.કે.રાઉલજીના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

kalmukho str 25 બખ્ખર ગામે વાવાઝોડામાં અકસ્માત પામેલા લાભાર્થીના પરિવારજનોને આર્થિક સહાયનો ચેક અર્પણ કરતા ધારાસભ્ય સી.કે.રાઉલજી