Not Set/ વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

અમદાવાદ, સમગ્ર વિશ્વ વિમેન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યું છે. ત્યારે આ મહાન દિવસ પર વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વુમન્સ એમિનીઅન્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મંતવ્યના સીએમડી જિગ્નેશ પટેલ, રાકેશ પટેલ, ડો. સુરેશ પટેલ, અર્જુન પટેલ તથા સુખી સૈની ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન […]

Ahmedabad Top Stories Gujarat Trending
mantavya 193 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

અમદાવાદ,

સમગ્ર વિશ્વ વિમેન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યું છે. ત્યારે આ મહાન દિવસ પર વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વુમન્સ એમિનીઅન્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મંતવ્યના સીએમડી જિગ્નેશ પટેલ, રાકેશ પટેલ, ડો. સુરેશ પટેલ, અર્જુન પટેલ તથા સુખી સૈની ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે મહિલા તથા બાળ વિકાસ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંતવ્ય ન્યૂઝ દ્રારા ગુજરાતના અલગ અલગ ક્ષેત્રે ખ્યાતી મેળવનાર મહિલાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.  મંતવ્ય ન્યુઝ દ્વારા સૌપ્રથમ એવોર્ડ યુથ પાવરને એનાયત કરવામાં આવ્યો.

mantavya 171 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

કલાના ક્ષેત્રમાં પીન્કીબેન ભટ્ટને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

mantavya 172 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

સ્પોર્ટ્સ કેટેગરીમાં મીરાં એર્ડાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

mantavya 173 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ એટલે હિરલ વૈદ્ય જેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

mantavya 174 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

કલ્ચરલ કેટેગરીમાં ડૉ. અવની વ્યાસને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

mantavya 175 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

એજ્યુકેશનની કેટેગરીમાં હિરલ મેહતાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

mantavya 176 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

રેટિયો વુમન ઓફ ધ ઈયરથી પાબીબેન રબારીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

mantavya 177 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

સ્પેકટ્રા વુમન ઓફ ધ ઈયરથી પારૂલબેન પરમારને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

mantavya 178 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

NRG કેટેગરીમાં દીપ્તિબેન પટેલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

mantavya 179 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

મનોરંજનની કેટેગરીમાં જેમાં ગુજરાતમાં નહિ પણ ભારત ઉપરાંત દેશ વિદેશમાં લોકગાયીકા તરીકે નામના મેળવનાર કિંજલ દવેને વુમન્સ ડે નિમિતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

mantavya 180 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

journalism ની કેટેગરીમાં રસીલાબેન પરમારને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

 

mantavya 181 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

સોશ્યલ સર્વિસની કેટેગરીમાં સારા બાલ્દિવાલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

mantavya 182 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

સાયન્સ એન્ડ ટેકનોલોજીની કેટેગરીમાં સુનંદા ત્રિવેદીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

mantavya 183 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

ઇન્ટરનેશનલ સિંગર તરીકે આશા ઠાકોરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

mantavya 184 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

હોમ ડેકોર કેટેગરીમાં એમએસ સાહેબા સોઢીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

mantavya 185 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

લાઈફસ્ટાઈલ એન્ડ ફેશન કેટેગરીમાં નિકીતા ઠકકરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

mantavya 186 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

Entrepreneur  કેટેગરીમાં  રિમિકા અગ્રવાલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

mantavya 187 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

મેડીકલ કેટેગરીમાં ડૉ, ભૈરવી જોશીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

mantavya 188 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

એડમિનિસ્ટ્રેશન કેટેગરીમાં અવન્તિકા સિંઘને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો 

mantavya 189 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

Life time achivement અવોર્ડની કેટેગરીમાં મંજુ મેહતાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો 

mantavya 190 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

મંતવ્ય વુમન ઓફ ધ ઈયરની કેટેગરીમાં ભૈરવી કોશિયાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

mantavya 191 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન

ડો, અનંદીતા મેહતાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

mantavya 192 વર્લ્ડસ્ વુમન્સ ડે માટે મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ખાસ એવોર્ડ ફંક્શનનું કરવામાં આવ્યુ આયોજન