Gujarat/ વડોદરા ભાજપનાં વધુ એક કાઉન્સિલર ભાન ભુલ્યા, મહિલા કાઉન્સિલર ગાર્ગી દવે દ્વારા નિયમોનાં ધજાગરા, વોર્ડ 18નાં ભાજપનાં મહિલા કાઉન્સિલરે ટોળાં ભેગા કર્યા, જન્મદિવસની ઉજવણીમાં ગાઇડલાઇન ભુલ્યા, કાઉન્સિલરે ટોળા ભેગા કરી જન્મદિનની કેક કાપી | ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલ હત્યા મામલો, હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ, ગુજરાત ATS હરિયાણાથી આરોપીની કરી ધરપકડ, હરિયાણાના મેવાતથી આરોપીની ધરપકડ, ઈમરાન ઉર્ફે ઈમુ ગુડાલાની ધરપકડ, હત્યા સમયે સ્થળ બતાવાની ભજવી હતી ભૂમિકા,  ગૃહમંત્રીએ આપ્યા હતા તપાસના આદેશ | ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસ 850, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,41,845, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 07 લોકોનાં મૃત્યુ, રાજ્યમા આજે ડિસ્ચાર્જ 920 દર્દીઓની સંખ્યા, સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,27,128, અમદાવાદમાં કોરોનાના નવા 172 કેસ નોંધાયા, રાજકોટમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા, સુરતમાં કોરોનાના નવા 126 કેસ નોંધાયા, વડોદરામાં કોરોનાના નવા 105 કેસ નોંધાયા, ગાંધીનગરમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા

Breaking News