Gujarat/ ગુજરાતમાં ધો-6થી 8ના વર્ગો આજથી શરૂ,30 હજારથી વધુ શાળા 17 મહિના બાદ ખુલશે,32 લાખ વિદ્યાર્થીઓ ભૌતિક અભ્યાસમાં સામેલ થશે,50 ટકા હાજરી સાથે શરૂ થશે શાળા,શાળામાં વાલીનું સંમતિપત્રક ફરજિયાત રહેશે,એસઓપીના પાલન સાથે શાળા થશે શરૂ,ઓફલાઈન સાથે ઓનલાઈન વર્ગ પણ રહેશે ચાલુ

Breaking News