Gujarat/ ગુજરાતમાં પોલીસ ભરતી મુદ્દે મોટા સમાચાર, પો.ઇન્સ્પે.ફિઝિકલ પરીક્ષાની તારીખ જાહેર, 14 થી 18 જૂન સુધી યોજાશે ફિઝિકલ પરીક્ષા, GPSC દ્વારા યોજાનારી છે PIની પરીક્ષા, ગાંધીનગર કરાઇ પો.એકેડમી ખાતે યોજાશે પરીક્ષા

Breaking News