Gujarat/ ગુજરાતમાં મોટાપ્રમાણમાં પરપ્રાંતીયોની હિજરત, ફરી લોકડાઉનનાં ભયે વતન ભણી રવાના પરપ્રાંતીયો, સતર્કતાનાં ભાગરૂપે પકડી વતનની વાટ, હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ વતન જવા રવાના, ઉદ્યોગપતિઓ દ્વારા વતનમાં જતા અટકાવવા પ્રયાસ, રાજસ્થાન,યૂપી,એમ.પી,બિહારનાં શ્રમજીવીઓને અસર, સંક્રમણ વધતાં લોકડાઉનની ભીતિએ કરી હિજરત

Breaking News