Not Set/ ગુજરાતમાં રાત્રિકરફ્યુ સમયમાં પણ ઘટાડો, 18 શહેરમાંથી રાત્રિકરફ્યુ ઉઠાવી લેવાયો, 8 મનપા અને અન્ય10 શહેરમાં વધુ 1 કલાકની મુક્તિ, અંક્લેશ્વર, ભરૂચ, વાપીમાં રાત્રિ કરફ્યુનો અમલ, વલસાડ નવસારી અને મહેસાણામાં પણ અમલ, ભૂજ અને મોરબી સહિત 18 શહેરમાં રાત્રિકરફ્યુ, રાત્રિકરફ્યુનો સમય રાત્રે 9 ના સ્થાન હવે 10 થી અમલ, રાત્રે 10 થી સવારે 6 સુધી કરફ્યુનો અમલ રહેશે

Breaking News