Not Set/ ગુજરાતમાં વધુ રાહત મળવાની શક્યતા, રાત્રિ કરફ્યુના સમયમાં થઇ શકે ઘટાડો, મીની લોકડાઉનના સમયમાં થઇ શકે ઘટાડો, હાલ રાત્રિ કરફ્યુનો સમય 9 થી સવારે 6, રાત્રિ કર્ફયૂનાં સમયમાં થઇ શકે ઘટાડો, હાલ મીની લોકડાઉન બપોરે 3 પછી અમલી, મીની લોકડાઉનના સમયમાં ઘટાડો થઇ શકે, 36 શહેરોમાં જનજીવન રાબેતા મુજબ થઇ શકે, 4 જૂનના રોજ કરફ્યૂની મુદત થાય છે પૂર્ણ

Breaking News