Gujarat/ ગુજરાતમાં વર્ષ-2021 અંત સુધીમાં તમામને રસી, 18 થી ઉપરની વયજૂથના લોકોને અપાશે રસી, જૂન-જુલાઇથી ગુજરાતને રસીના ડોઝ નિયમિત, સરકાર અને આરોગ્યવિભાગનું આયોજન, હાલ માત્ર 10 જ શહેર-જિલ્લામાં રસીકરણ, હવે તમામ જિલ્લામાં રસીકરણ , હાલ સપ્તાહમાં 7 થી 10 લાખ ડોઝ પ્રાપ્ય, હવે ડોઝનો આંક ડબલ થઇ શકે, વધુ ડોઝ પ્રાપ્ત થતાં વધુ લોકો લઇ શકશે રસી

Breaking News