Breaking News/ રાજકોટઃ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન, કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગ મામલે આપ્યું નિવેદન, કરણ સોરઠીયા હાલ કોઈ જ હોદ્દા પર નથી, પૂર્વ કોર્પોરેટર કિરણબેન સોરઠીયાનો પુત્ર છે, પક્ષમાં કોઈ હોદ્દો ન હોવાનું અને ગુનો નોંધાયો, તેથી પક્ષની શિસ્ત કમિટી લેશે નિર્ણય

Breaking News