Gujarat/ રાજકોટઃ અમૂલ પ્લાન્ટને લઇને મહત્વના સમાચાર, રાજ્ય સરકારે ગઢકા ખાતે પ્લાન્ટને આપી મંજૂરી, ગઢકા ખાતે 100 એકર જમીનની કરાઈ ફાળવણી, સૌરાષ્ટ્રમાંથી 25 લાખ લીટર દૂધનો થશે ઉપયોગ, આ પ્લાન્ટમાં તૈયાર કરાશે દૂધનો પાઉડર, ડેરીના ચેરમેને કરી સત્તાવાર જાહેરાત, ગોરધન ધામેલિયાએ કરી જાહેરાત

Breaking News