Vadodara/ રાષ્ટ્રીય પક્ષી મોરનાં મોત, રિલાયન્સ ટાઉનશીપમાંથી ત્રણ મોરનાં મૃતદેહ મળ્યાં, બર્ડ ફ્લુને કારણે મોરનાં મોત થયાની આશંકા, કાગડા બાદ મોરનાં મોતથી બર્ડ ફ્લુની દહેશત વધી, વન વિભાગે ત્રણેય મોરનાં મૃતદેહ જપ્ત કર્યા, મોરનાં મોતનું કારણ ચકાસવા વન વિભાગની તજવીજ

Breaking News