Breaking News/ રાજકોટ AIIMS ને લઇ સાંસદ મોહન કુંડારીયાનું નિવેદન, શહેરમાં દિવાળી પૂર્વે ફૂલ ફલેજમાં AIIMS થશે શરૂ, હિરાસર એરપોર્ટનું એક લાયસન્સ બાકી ટૂંક સમયમાં મળી જશે, દિવાળી પૂર્વે ગ્રીનફિલ્ડ એરપોર્ટ પણ થશે કાર્યરત, રેલવેની ડબલ ટ્રેક કામગીરી પણ પૂર્ણ થઇ ગઈ છે, રેલવેના ઉચ્ચ અધિકારીઓ કાલે ઇન્સ્પેકશન માટે આવશે, સૌરાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક એન્જીનથી ટ્રેનો દોડવા લાગશે, 1 જુલાઈ થી સૌરાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક એન્જિન દોડશે, રેલવે માં કોઈ જગ્યા માંગશે તો અમે ફાળવીશું, જગ્યા અંગે કેન્દ્રને રજૂઆત કરીશું- રામ મોકરિયા

Breaking News