Surat/ રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર થયું સજાગ,આપી રહ્યું છે પોલીસ કર્મચારીઓને ટ્રેનીંગ

સચીન GIDC ખાતે આવેલ કલરટેક્ષ તથા અમી ઓર્ગેનીક કંપનીમાં સચીન GIDC પોલીસ તથા બન્ને કંપનીઓના સંયુક્ત ઉપક્રમે સફળ મોકડ્રિલનું આયોજન કરાયું હતું. તાજેતરમાં બનેલી રાજકોટ અગ્નિકાંડમાં 27 કરતા પણ વધારે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 31T192746.001 રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર થયું સજાગ,આપી રહ્યું છે પોલીસ કર્મચારીઓને ટ્રેનીંગ

Surat News: સચીન GIDC ખાતે આવેલ કલરટેક્ષ તથા અમી ઓર્ગેનીક કંપનીમાં સચીન GIDC પોલીસ તથા બન્ને કંપનીઓના સંયુક્ત ઉપક્રમે સફળ મોકડ્રિલનું આયોજન કરાયું હતું. તાજેતરમાં બનેલી રાજકોટ અગ્નિકાંડમાં 27 કરતા પણ વધારે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આ ઘટનાના પગલે સુરતનું તંત્ર એલર્ટ થઈ ગયું છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 31T191847.500 રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર થયું સજાગ,આપી રહ્યું છે પોલીસ કર્મચારીઓને ટ્રેનીંગ

 

આ ઘટનાને ધ્યાને રાખી મદદનીશ પોલીસ કમિશનર “આઇ” ડિવીઝનની અધ્યક્ષતામાં પોલીસ ઈન્સપેક્ટર જે.આર.ચૌધરી અને સચીન GIDC પોલીસ સ્ટેશનના ૩ પોલીસ અધીકારી તથા 20 પોલીસ કર્મચારીઓ તેમજ અમી ઓર્ગેનીક કંપનીના ફાયર ટીમ દ્વારા ફાયર સેફ્ટીની પુરતી સાધન સામગ્રી સાથે ગેસ લીકેઝ થવાથી આગ અકસ્માતના બનાવમાં સમય મર્યાદામાં ઝીરો કેઝયુલીટીથી એક સફળ ફાયર મોકડ્રીલ એક્ષસાઇઝ કરવામાં આવ્યું હતું, પોલીસ કર્મચારીઓ તથા અમી ઓર્ગેનીક કંપનીના કર્ચચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને ફાયર વિભાગે કંઈ રીતે લોકોને રેસ્ક્યુ કરે છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દમણમાં કાર પર ઊભા થઈને જોખમી સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રે દબાણ હટાવવા ગયેલ મનપાની ટીમ સામે કરી દાદાગીરી

આ પણ વાંચો: અસામાજીક તત્વોનો આતંક, ગાડી પર TV PRESS નું બોર્ડ લગાવી કરી દાદાગીરી