Gujarat/ ગુજરાતમાં વેપારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય, 15 ઓગસ્ટ સુધી વેપારીઓ લઈ શકશે વેક્સિન, વેપારીઓની રસીકરણની સમય મર્યાદા વધારાઈ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નિર્ણય, આજે વેપારીઓને ફરજિયાત રસીકરણનો હતો અંતિમ દિવસ

Breaking News