Gujarat/ ગુજરાતમાં સામાન્ય વરસાદ કરતાં ઓછો વરસાદ, ગુજરાતમાં 7 ઓગસ્ટની સ્થિતિએ 8.5 ઇંચ વરસાદ, ગુજરાતમાં સરેરાશ 16 ઇંચ વરસાદ થવો જોઇએ, આજની સ્થિતિએ રાજ્યમાં 42 ટકા વરસાદની ઘટ, આગામી સમયમાં ખેતીના પાક માટે વિકટ સમસ્યા, સામાન્ય કરતાં ઓછો વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર

Breaking News