Gujarat/ ગુજરાતમાં 2.03 કરોડ લોકોનું થયું રસીકરણ, 18 ટકા લોકોએ રસીના લીધા બન્ને ડોઝ, 31 ટકા લોકોએ રસીનો લીધો પ્રથમ ડોઝ, 9 ટકા લોકોએ રસીનો લીધો બીજો ડોઝ, 18 થી 44 વયજૂથમાં 12 ટકા રસીકરણ, 44 થી ઉપરના વયજૂથમાં 54 ટકા રસીકરણ, મહાનગરોમાં રસીકરણ વધુ જિલ્લામાં ઓછું, રસીકરણ માટે જાગૃતિ અભિયાન હજી જરૂરી

Breaking News