Breaking News/ ગુજરાતમાં 31 કોચિંગ ક્લાસીસ ઉપર GST ના દરોડા, રાજકોટ,અમદાવાદ, સુરતમાં 31 જગ્યાએ દરોડા, 18 થી 20 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા, અમદાવાદના 4 કોચિંગ ક્લાસીસ પર GST ના દરોડા, સુરતના 24 કોચિંગ ક્લાસીસ પર GST ના દરોડા, વડોદરાના 1 અને રાજકોટના 2 ક્લાસીસ પર તવાઈ, ક્લાસિસનું હિસાબી સાહિત્ય, બેન્ક સ્ટેટમેન્ટ ચેક કરાયું, લોકર, બેંક ખાતાની વિગતો, લોકરની કરાઈ ચકાસણી  

Breaking News