Gujarat/ ગુજરાતની ચૂંટણીનાં મોટા સમાચાર સૂત્રોના હવાલેથી ખબર નવેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં જાહેર થશે જાહેરનામુ: સૂત્ર ડિસે.ના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં થશે ચૂંટણી: સૂત્ર બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી: સૂત્ર લાભપાંચમે વર્તમાન સરકાર આપી શકે રાજીનામુ: સૂત્ર ત્યારબાદ ચૂંટણીપંચ ચૂંટણીની કરી શકે છે જાહેરાત અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કરી હતી વાત પાટીલે વહેલી ચૂંટણી આવવાના આપ્યા હતા સંકેત હાલ ગુજરાતમાં દિગ્ગજ નેતાનાં પ્રવાસની વધી મુવમેન્ટ જેને લઇને ચોક્કસથી વહેલી ચૂંટણી યોજાશે આ ચૂંટણીમાં જોવા મળશે ત્રિ-પાંખિયો જંગ

Breaking News