Gujarat/ ગુજરાતમાં 5 મહિનામાં GSTની આવક વધી, GSTની આવકમાં રાજ્યમાં ધરખમ વધારો, રાજ્યની આવકમાં 6 હજાર કરોડનો વધારો, 2020માં પ્રથમ 5 માસનું કલેક્શન 11 હજાર કરોડ, 2021માં પ્રથમ 5 માસનું કલેક્શન 17 હજાર કરોડ, જીએસટી લાગુ થયા બાદ એપ્રિલ-2021માંવધુ આવક, એપ્રિલ-2021માં સૌથી વધુ 4272 કરોડની આવક

Breaking News