Not Set/ ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંસદીય વિસ્તાર માટે યોજી સમીક્ષા બેઠક

ગાંધીનગર સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં સંસદીય વિસ્તારમાં કામોની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. જી હા, અમિત શાહ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંઘીનગર કલેકટર અને મ્યુનિ. કમિશનર સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં અમિત શાહે પોતાનાં મત વિસ્તારનાં કામોની સમીક્ષા કરી હતી. સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પોતાનાં સંસદીય વિસ્તાર ગાંધીનગરમાં કોરોનાનાં વધતા જતા પોઝિટિવ કેસ અને મૃત્યુદર ઘટાડવા તંત્ર […]

Uncategorized
0bf46d816cad12b9ca45d090a6db8a04 ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંસદીય વિસ્તાર માટે યોજી સમીક્ષા બેઠક

ગાંધીનગર સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં સંસદીય વિસ્તારમાં કામોની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. જી હા, અમિત શાહ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંઘીનગર કલેકટર અને મ્યુનિ. કમિશનર સાથે બેઠક યોજવામાં આવી હતી.

બેઠકમાં અમિત શાહે પોતાનાં મત વિસ્તારનાં કામોની સમીક્ષા કરી હતી. સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પોતાનાં સંસદીય વિસ્તાર ગાંધીનગરમાં કોરોનાનાં વધતા જતા પોઝિટિવ કેસ અને મૃત્યુદર ઘટાડવા તંત્ર અને પદ્દાધિકારીઓને તાકીદ પણ કરવામા આવી છે. 

શાહે બેઠકમાં કોરોના માટે સર્વે કામગીરી વધારવા પર જોર આપ્યું હતું. કોરોનાગ્રસ્ત દર્દીના સગાઓને કોરેન્ટાઈન કરવા અને કોરોના પોઝિટિવ આવેલા લોકોનાં સંપર્કમાં આવેલા લોકોની તંત્ર દ્વારા તપાસ કરી તાકીદે કોરેન્ટાઇન કરવાની સલાહ પણ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews